રાજકોટ: ‘નરેન્દ્ર મોદીએ લોકો સાથે દગો કર્યો': પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ
રાજકોટ, તા. 07 ડિસેમ્બર 2017, ગુરૂવાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના નેતા અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે રાજકોટમાં સંવાદ કર્યો જેમાં તેમણે સરકાર પર આકરા પ્રહારો કર્યા..
– નરેન્દ્ર મોદીએ લોકો સાથે દગો કર્યો
– જીએસટી પહેલા વેપારીઓને વિશ્વાસમાં ના રાખ્યા
– અમારી સરકાર આવશે તો આમ આદમીનું સુખ પાછુ લાવશુ
– નોટબંધી દેશ માટે ઘાતક
– શિક્ષકો અને ફિક્સ પગાર મુદ્દે સરકાર પર પ્રહાર
– સરકારની આર્થિક નીતિ પર પ્રહાર
– ગુજરાતમાં તમામ વર્ગ સ્થાનિક સરકારથી નારાજ
– અચ્છે દિન અને ગુજરાત મોડેલ પર સવાલ ઉઠાવ્યા
– ગુજરાત માટે કોંગ્રેસ પાસે છે ખાસ વિઝન
– નોટબંધીના કારણે ગરીબોને વધુ નુકસાન
– લોકો નથી મળી રોજગારી
– નોટબંધીના કારણે કાળા નાણાં સફેદ થયા
– જીએસટીથી નાના ઉદ્યોગને વધુ અસર
Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/rajkot/rajkot-narendra-modi-betrayed-people-former-prime-minister-manmohan-singh