સયુંક્ત પત્રકાર પરિષદ : 01-12-2017
હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દરસિંઘ હુડ્ડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી પ્રિયંકા ચતુર્વેદી, શ્રી પવન ખેરા અને એ.આઈ.સી.સી. ના મંત્રીશ્રી ઋચિ ગુપ્તાએ રાજીવ ગાંધી ભવન ખાતે સયુંક્ત પત્રકાર પરિષદને સંબોધી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો