સુરત જિલ્લાની માંગરોળ વિધાનસભા બેઠકમાં શ્રી છોટુભાઈ વસાવા સાથે કોંગ્રેસ પક્ષની સમજૂતી થઈ : 25-11-2017

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, સુરત જિલ્લાની માંગરોળ વિધાનસભા બેઠકમાં શ્રી છોટુભાઈ વસાવાની ભારતીય ટ્રાયબલ પાર્ટી ( નિશાન ઓટોરીક્ષા) સાથે કોંગ્રેસ પક્ષની સમજૂતી થઈ છે. સુરત જિલ્લાની માંગરોળ વિધાનસભા મતવિસ્તારના સૌ મતદારોને ભારતીય ટ્રાયબલ પાર્ટીના ઉમેદવારને ઓટોરીક્ષાના નિશાન પર મત આપી, અપાવી વિજયી બનાવવા અપીલ કરી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note