રાહુલ ગાંધીએ ભાજપને આપ્યો એવો જવાબ, કે થઈ ગઈ બોલતીબંધ
કોંગ્રેસ ઉપાધ્યક્ષક રાહુલ ગાંધી ગુજરાતમાં નવસર્જન યાત્રા લઈને શહેર અને ગામડાઓ ખૂંદી રહ્યાં છે.
જેને કારણે તે ભાજપના નિશાને પર આવી ગયાં છે. તેમણે રાહુલના મંદિર ગમન પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. જો કે મંદિર જવાનો હક બધાંને જ છે.
બધાં જ પ્રસંગોપાસ મંદિરે જતાં હોય છે તેમ પણ તેમણે કહ્યું હતું. ભૂપેન્દ્રસિંહ યાદવને જવાબ આપતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તે શિવભક્ત છે તેમના મંદિર જવાથી ભાજપ ડરી ગઈ.
Source: http://sandesh.com/rahul-gandhi-answered-such-way-that-bjp-stunned/