શ્રી જ્યોતિરાદિત્ય સિંઘિયા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના પ્રચાર માટે
ભારત સરકારના પૂર્વ મંત્રી અને સાંસદ શ્રી જ્યોતિરાદિત્ય સિંઘિયા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના પ્રચાર માટે તા. ૧૬/૧૧/૨૦૧૭ ને ગુરૂવારે અમદાવાદ અને તા. ૧૭/૧૧/૨૦૧૭ શુક્રવારે વડોદરા ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો