રાહુલ ગાંધીએ કોસંબામાં ભગવાન રણછોડરાયના મંદિરમાં કર્યા દર્શન

ગુજરાતના ચૂંટણી પ્રવાસે આવેલા કોંગ્રેસના વાઇસ-પ્રેસિડન્ટ રાહુલ ગાંધીએ ગઇકાલે કોસંબામાં આવેલા ભગવાન રણછોડરાયના મંદિરમાં જઇને દર્શન કર્યા હતાં અને આશિર્વાદ મેળવ્યા હતા.

કોસંબામાં ખારવા સમાજ સાથે રાહુલ ગાંધી સંવાદ કરવા આવ્યા હતા.

આ દરમ્યાન તેઓ ભગવાન રણછોડરાયના દર્શન કરવા પહોંચ્યા હતાં. મંદિરના પૂજારીએ રાહુલ ગાંધીને હાર પહેરાવી આવકાર્યા હતાં અને મંદિર વિશે માહિતી આપી હતી.

Source: http://www.akilanews.com/04112017/gujarat-news/1509777213-65572