ભાજપ સરકાર દ્વારા કેટલાય વર્ષોથી અટકાવી રાખેલ હક્ક અને અધિકાર સંપૂર્ણ આપવાને બદલે ચૂંટણી લક્ષી નજીવી જાહેરાત : 24-10-2017

૨૨-૨૨ વર્ષના કુશાસન, ભ્રષ્ટ શાસન આપનાર ભાજપ સત્તા જઈ રહી હોવાના ડર-હતાશા-નિરાશાથી છેલ્લાં ૨૨ દિવસમાં જાહેરાતો કરી રહી છે. હકીકતમાં ભાજપ સરકાર દ્વારા થઇ રહેલી જાહેરાતો ભાજપની જન વિરોધી નીતિ અને નિષ્ફળતાનું સ્વીકારનામું અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલાં ભાજપ સરકાર દ્વારા કેટલાય વર્ષોથી અટકાવી રાખેલ હક્ક અને અધિકાર સંપૂર્ણ આપવાને બદલે ચૂંટણી લક્ષી નજીવી જાહેરાત કરી છે. પરંતુ ઘણા વર્ષોથી આ માંગણીઓને લઈને આંદોલન ઉપર ઉતરેલા કર્મચારીઓ આ વખતે ભાજપની ચૂંટણી લક્ષી જાહેરાતોમાં ફસાવાના નથી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note