હકીકતો જાણે ગુજરાતના નાગરિકો – દહેજ ઘોઘા ફેરી સર્વિસ : 22-10-2017
- હકીકતો જાણે ગુજરાતના નાગરિકો
દહેજ ઘોઘા ફેરી સર્વિસ ૨૨ તારીખ ના રોજ બહુરાષ્ટ્રીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવવાનું છે .તો અમુક મિત્રો મોદીજી નું સપનું અને વિઝન ની વાત લઇ ને આવ્યા છે .એટલે મને પણ એવું થયું કે રો રો ફેરી સર્વિસ ના ઈતિહાસ માં જવું પડશે .
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો