રાજ્યમાં લાખો પરિવાર ભાડે કે કાચા મકાનમાં રહે છે. ક્યાં બન્યા ૫૦ લાખ ઘર : 18-10-2017
- ગુજરાતમાં કોનો વિકાસ, શેનું ગૌરવ….
- રાજ્યમાં લાખો પરિવાર ભાડે કે કાચા મકાનમાં રહે છે. ક્યાં બન્યા ૫૦ લાખ ઘર ?
- રાજ્યમાં માત્ર ૯.૫૭ ટકા કુટુંબોમાં જ માસિક ૧૦ હજારથી વધારે આવક, ૫૫ ટકા પાસે તસુ જમીન પણ નથી. ક્યાં થયો વિકાસ ? – ડૉ. હિમાંશુ પટેલ
ભાજપ દ્વારા ગુજરાતમાં છેલ્લી ચૂંટણીમાં ૫૦ લાખ મકાનો બાંધવાની જાહેરાત કર્યા બાદ પાંચ વર્ષમાં માત્ર દોઢ લાખ ઘર પણ બાંધી શક્યા નથી અને ગુજરાતનો વિકાસ અને ગુજરાતના ગૌરવની ગુલબાંગો પોકારતી ભાજપ સરકારને જનતાવતી સંવેદના વ્યકતા કરતા કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, ભાજપ સરકારે વિકાસ ગાંડો કરતાં આજે પણ રાજ્યના સવા ત્રણ લાખ પરિવારો ભાડાના મકાનમાં રહેવા મજબૂર છે અને મહિને રૂપિયા દશ હજાર કે તેથી વધારે આવક ધરાવતા કુંટુંબોની સંખ્યા માત્ર ૯.૫૭ ટકા જ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો