જેતપુર કોંગ્રેસ દ્વારા મહિલા સંમેલન

News of Saturday, 14th October, 2017

જેતપુર,: તાજેતરમાં ધારાસભાની ચુંટણીને અનુલક્ષી – કોંગ્રેસ દ્વારા શકિત પ્રદર્શન માટે ધારાસભાના દાવેદાર રવિભાઇ આંબલીયાની આગેવાની હેઠળ ઠેર – ઠેર મહિલા સંમેલનોનું આયોજન કરવામાં આવેલ હતું.

શહેરના જુદા જુદા વિસ્તારોમાં યોજાયેલ સંમેલનોમાં સ્વયંભુ મહિલાઓ ઉમટી પડેલ જેતપુર-જામકંડોરણાની સીટ ઉપર કબજો મેળવવા કોંગ્રેસ દ્વારા પુરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Source: http://www.akilanews.com/14102017/saurashtra-news/1507960837-75904