સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના સંગઠન માળખાને મંજૂરી : 03-10-2017
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના સંગઠન માળખાને મંજૂરી આપી છે. સુરેન્દ્રનગર જીલ્લા સંગઠનના નવ-નિયુક્ત પદાધિકારીઓમાં ૧૪ ઉપપ્રમુખ, ૧૯ મહામંત્રી, ૧ ખજાનચી, ૩ પ્રવક્તા સહીત ૬૦ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમગ્ર જીલ્લા સંગઠનના માળખામાં તમામ તાલુકા અને શહેરની સામાજીક અને ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સમાવેશ કરવામાં આવ્યો છે
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો