સુરેન્દ્રનગર- દૂધરેજ નગરપાલિકા દ્વારા શહેરના નાગરિકો માટે પાણી અને આરોગ્ય માટે શૂન્ય રૂપિયાનું ખર્ચ : 03-10-2017
- સુરેન્દ્રનગર- દૂધરેજ નગરપાલિકા દ્વારા શહેરના નાગરિકો માટે પાણી અને આરોગ્ય માટે શૂન્ય રૂપિયાનું ખર્ચ
- શુદ્ધ પીવાનું પાણી, રોડ-રસ્તા, ગટર વ્યવસ્થા મુદ્દે નિષ્ફળ ભાજપ શાસકો પાસે હિસાબ અને ભાજપ શાસકોની ભ્રષ્ટ નીતિ સામે વિજીલન્સ તપાસની માંગ
ભાજપ શાસિત સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૧૪-૧૫ માં ૩૭,૦૬,૭૭,૪૩૨ રૂ. અને વર્ષ ૨૦૧૫-૧૬ માં ૫૪,૨૧,૨૭,૮૫૪ રૂ. જેટલી માતબર રકમનું ખર્ચ દર્શાવતું હિસાબપત્ર તપાસતા જાણવા મળે છે કે, ભાજપના શાસકો શહેરના નાગરિકો પાસેથી વર્ષ ૨૦૧૪-૧૫ માં જુદાં જુદાં વેરા પેટે રૂ. ૬,૦૦,૦૩,૭૮૭ અને વર્ષ ૨૦૧૫-૧૬ માં રૂ. ૫,૩૭,૫૮,૩૯૭ ની માતબર વસુલાત કરી છે. ત્યારે શહેરના નાગરિકોને પાયાની સુવિધા જેવી કે, શુદ્ધ પીવાનું પાણી, રોડ-રસ્તા, ગટર વ્યવસ્થા મુદ્દે નિષ્ફળ ભાજપ શાસકો પાસે હિસાબ અને ભાજપ શાસકોની ભ્રષ્ટ નીતિ સામે વિજીલન્સ તપાસની માંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો