કોંગ્રેસે મીડિયા સેલની રચના કરી

Last Modified – Oct 03, 2017, 03:40 AM IST

સુરત : કોંગ્રેસમાં પક્ષના કાર્યકરો પદાધીકારીઓ અનુશાસનમાં રહે પક્ષના નિયમ અનુસરે તે માટે મિડિયા સેલની રચના કરી છે. શહેર જિલ્લા પ્રમુખ હસમુખ દેસાઈ, પ્રદેશ પ્રવક્તા નૈષધ દેસાઈ તથા પ્રવક્તા કિરણ રાયકાનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

Source: https://www.divyabhaskar.co.in/news/DGUJ-SUR-HMU-MAT-latest-surat-news-034002-186266-NOR.html