ગાંધી જયંતિ નિમિતે સીનીયર સીટીજનોને સ્ટીલની ફોલ્ડીંગ સ્ટીક : 02-10-2017
બાપુનગર વિસ્તારમાં આવેલ અંબે માતાના મંદિર ખાતે ગાંધી જયંતિ નિમિતે સીનીયર સીટીજનોને સ્ટીલની ફોલ્ડીંગ સ્ટીકનું અમદાવાદ શહેરના પૂર્વ મેયરશ્રી હિંમતસિંહ પટેલના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૦ થી વધુ સીનીયર સીટીજનોએ ભાગ લીધો હતો.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો