ખેડા – સોખડા ખાતે આયોજીત શસ્ત્ર પૂજન
Home / સમાચાર / ખેડા – સોખડા ખાતે આયોજીત શસ્ત્ર પૂજન
તારીખ ૩૦-૦૯-૨૦૧૭ના રોજ ખેડા જીલ્લા ના સોખડા ખાતે રાજપૂત યુવા શક્તિ સંગઠન દ્વારા વિજ્યા દસમીના પર્વ પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં “શસ્ત્ર પૂજન” નું આયોજન કરવામાં આવ્યું હતું