ખોડલધામ ખાતે મા ખોડીયારના આશીર્વાદ લેતા શ્રી રાહુલ ગાંધીજી
Home / સમાચાર / ખોડલધામ ખાતે મા ખોડીયારના આશીર્વાદ લેતા શ્રી રાહુલ ગાંધીજી
કોંગ્રેસ ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ કાગવડ ખાતેના સુપ્રસિદ્ધ ખોડલધામની મુલાકાત લઇ ખોડીયાર માતાના દર્શન કરીને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષશ્રી ભરતસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા