પેટ્રોલ-ડીઝલના બેફામ ભાવ વધારા સામે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર દેખાવો

  • પેટ્રોલ-ડીઝલના બેફામ ભાવ વધારા સામે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર દેખાવો: પોલીસ દ્વારા બેફામ લાઠીચાર્જ, કોંગ્રેસના ૧૦ થી વધુ કાર્યકરો ઘાયલ
  • મોદી શાસનમાં પેટ્રોલમાં ૧૩૩ટકા અને ડીઝલમાં ૪૦૦ ટકાથી વધુ કુલ ૧૧ વાર એક્સાઈઝમાં વધારો ઝીંકવામાં આવ્યો.
  • કેરોસીનમાં ૩૧.૨ ટકા અને જાહેર વિત્તરણ વ્યવસ્થામાં ૩૧.૮૬ ટકા વધારો કરવામાં આવ્યો.
  • આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવો ધ્યાનમાં લઈએ તો દેશના ૧૨૫ કરોડ નાગરિકોને પેટ્રોલ –રૂા. ૪૦ અને ડિઝલ રૂા. ૩૨ ના ભાવે આપી શકાય.