પેટ્રોલ-ડિઝલ, સી.એન.જી. –પી.એન.જીમાં મોંઘવારી : 16-09-2017

  • મોદી શાસનમાં પેટ્રોલમાં ૧૩૩ટકા અને ડીઝલમાં ૪૦૦ ટકાથી વધુ કુલ ૧૧ વાર એક્સાઈઝમાં વધારો ઝીંકવામાં આવ્યો.
  • કેરોસીનમાં ૩૧.૨ ટકા અને જાહેર વિત્તરણ વ્યવસ્થામાં ૩૧.૮૬ ટકા વધારો કરવામાં આવ્યો.
  • રીફાઈનરી અને સરકાર દ્વારા થતાં ખોટા ખર્ચાઓને સરભર કરવા ૧૨ પૈસાથી લઈને ૨૬ પૈસા સુધીનો વધારો નાગરિકો પર ઝીંકવામાં આવે છે.
  • આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવો ધ્યાનમાં લઈએ તો દેશના ૧૨૫ કરોડ નાગરિકોને પેટ્રોલ –રૂા. ૪૦ અને ડિઝલ રૂા. ૩૨ ના ભાવે આપી શકાય.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note