માણસા તાલુકા પંચાયતના સભ્યોના રાજીનામા સ્વીકારેલ : 15-09-2017
કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટાયેલા માણસા તાલુકા પંચાયતના સભાસદ હતા અને તેઓએ કોઈપણ કારણ સિવાય સ્વેચ્છાએ પોતાનું રાજીનામુ આપેલ છે. જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની સૂચના અનુસાર ચૂંટણી સંકલન સમિતિના ચેરમેનશ્રી બાલુભાઈ પટેલ દ્વારા નીચે મુજબના સભ્યોનું રાજીનામુ મંજૂર કરવામાં આવે છે. તેમજ આ સભ્યો સામે મે. નામ. નિર્દેશ અધિકારીશ્રી ગાંધીનગરમાં પક્ષ તરફથી ગેરલાયકાત ઠરાવવા અપીલ કરવામાં આવી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો