પેટલાદ નગરપાલિકાના સભ્ય તાત્કાલિક અસરથી સસ્પેન્ડ : 13-09-2017

કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટાયેલા પેટલાદ નગરપાલિકાના સભ્ય હોવા છતા તા. ૨૩-૦૮-૨૦૧૭ ના રોજ નગરપાલિકા પ્રમુખની ચૂંટણી સમયે યોજાયેલી સામાન્ય સભામાં પક્ષ તરફથી આદેશ (વ્હીપ) ની વિરૂધ્ધમાં મતદાન કરેલું હોવાથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની સૂચના અનુસાર ચૂંટણી સંકલન સમિતિના ચેરમેનશ્રી બાલુભાઈ પટેલ દ્વારા નીચે મુજબના સભ્યોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે. તેમજ આ સભ્યો સામે મે. નામ. નિર્દેશ અધિકારીશ્રી ગાંધીનગરમાં પક્ષ તરફથી ગેરલાયકાત ઠરાવવા અપીલ કરવામાં આવી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note