એ.આઈ.સી.સી. ના મહામંત્રી તરીકે શ્રી દિપકભાઈ બાબરીયાની નિમણૂંક બદલ અભિનંદન : 09-09-2017

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ ગરીબો માટે પ્રતિબધ્ધતાથી લડત ચલાવનાર ખાસ કરીને ઝુપડપટ્ટી, બેઘર, બંધ મીલ કામદારો, અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો, પાથરણાંવાળા, સામાન્ય-મધ્યમ વર્ગના વાલીઓ માટે ફી નિયમન માટે સતત નિતીમતા-પ્રતિબધ્ધતાથી લડત આપનાર જાણીતા કેમીકલ ઈજનેર શ્રી દિપકભાઈ બાબરીયાની અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note