ભાજપ સરકાર દમનની રાજનિતી બંધ કરે અહિંસક આદોલન ચલાવતા વિવિધ સમાજના યુવાનો પરના ખોટા કેસો પાછા ખેંચે : 08-09-2017

ગુજરાતમાં પાટીદાર સમાજના નાગરિકો માટે શિક્ષણ અને રોજગારના હક્ક અને અધિકાર માટે અહિંસક આંદોલન ચલાવતા યુવા નેતાશ્રી હાર્દિક પટેલ અને તેમના સાથીદારો સામે ભાજપ સરકાર કિન્નાખોરી દાખવીને જુદા જુદા ખોટા કેસો કરીને હેરાન-પરેશાન કરી રહી છે. તાજેતરમાં પાટણ ખાતે ફરિયાદી પોતે સ્પષ્ટપણ જણાવ્યું હોવા છતાં શ્રી હાર્દિક પટેલ સામે ભાજપ સરકારના ઈશારે ગુન્હો નોંધીને જેલમાં પુરવામાં આવ્યા હતા. આજ રોજ ન્યાયિક પ્રક્રિયાના ભાગરૂપે શરતી જામીન પર શ્રી હાર્દિક પટેલ અને તેમના સાથીમિત્રો છુટકારો થવાના ન્યાયતંત્રના આદેશને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note