પારડી ખાતે તા. ૧લી સપ્ટેમ્બર ના રોજ ઐતિહાસિક ખેત સત્યાગ્રહ સંમેલનની ઉજવણી : 31-08-2017
વલસાડ જિલ્લાના પારડી ખાતે તા. ૧લી સપ્ટેમ્બર ના રોજ ઐતિહાસિક ખેત સત્યાગ્રહ સંમેલનની ઉજવણીમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને એ.આઈ.સી.સી. ના મહામંત્રી, ગુજરાત કોંગ્રેસના પ્રભારીશ્રી અશોક ગેહલોત, પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહીને ગાંધી ચિંધ્યા માર્ગે આઝાદી પછીની ઐતિહાસિક ચળવળના સંભારણાને યાદ કરશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો