ગોરખપુરની હોનારત કરતાં પણ ગુજરાતમાં સ્વાઈન ફ્લૂ હોનારતમાં મોટી જાનહાનિ જે ભાજપની વહીવટી અણઆવડત : 12-08-2017
- જુનાગઢ એચઆઈવી કાંડ અને ગોરખપુરની હોનારત કરતાં પણ ગુજરાતમાં સ્વાઈન ફ્લૂ હોનારતમાં મોટી જાનહાનિ જે ભાજપની વહીવટી અણઆવડત છતી કરે છે. – જયરાજસિંહ
- ૬૩ બાળકોના મોત બાદ ખબર પડી કે મોદીજી એ યુપી ની ચૂંટણી માં સ્મશાન અને કબ્રસ્તાન પર ભાર કેમ મુક્યો હતો – જયરાજસિહ
- ભાજપ ને બાળ હત્યાનું પણ પાપ લાગશે – જયરાજસિંહ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અગ્રણી શ્રી જયરાજસિંહ પરમાર જણાવે છે કે, હજુ થોડાક મહિનાઓ પૂર્વે જ યુપીમાં ભવ્ય વિજય બાદ સોશીયલ મીડીયા માં યોગી યોગી નો માર્કેટીંગ ઉભરો શમ્યો પણ નથી ને યુપી સરકારની એક પછી એક નિષ્ફળતા સામે આવતી જાય છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો