શ્રી રાહુલ ગાંધી પર થયેલ હુમલાના વિરોધમાં ધરણા પ્રદર્શન
Home / સમાચાર / શ્રી રાહુલ ગાંધી પર થયેલ હુમલાના વિરોધમાં ધરણા પ્રદર્શન
રાહુલ ગાંધી પર થયેલ હુમલાના વિરોધમાં અમદાવાદ કલેકટર ઓફીસ સામે ગુજરાતના પ્રભારી અશોક ગેહલોત અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની તેમજ વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યો હતો.