રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીની પુરપીડીતો સાથે મુલાકાત. : 03-08-2017

કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધી તા. ૪/૮/૨૦૧૭ ને શુક્રવારના રોજ ગુજરાતના બનાસકાંઠાના ધાનેરા, થરા ખાતે અતિવૃષ્ટિના કારણે ભોગ બનેલા અસરગ્રસ્તો-પુરપીડીતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા મુલાકાત લેશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note