ભાજપ જ તેના જ કાવત્રામાં ફસાઈ ગયું : 02-08-2017

આજ રોજ ચૂંટણી પંચમાં જે ગતિએ એકાએક ભાજપનું પ્રતિનિધી મંડળ ‘નોટા’ નું પ્રાવધાન રદ્દ કરવાની રજૂઆત કરી તે સમયે ભાજપના નેતાઓના ચહેરા પર ‘નોટા’ ના પ્રાવધાનની આડઅસરો સ્પષ્ટપણે દેખાઈ રહી હતી. જે ‘નોટા’ ના પ્રાવધાનની જાહેરાત સાથે આખો દિવસ ભાજપના નેતાઓ તમામ માધ્યમોમાં કુદાકુદ કરતાં હતા તેઓ અચાનક જ ‘નોટા’નું પ્રાવધાન રદ્દ કરવા માટે ચૂંટણી પંચમાં રજૂઆત કરવા કેમ દોડી ગયા? ત્યારે ભાજપ જ તેના જ કાવત્રામાં ફસાઈ ગયું હોય તેવો ઘટસ્ફોટ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note