જીપીએસસી પરીક્ષાની પેટર્નમાં ફેરફારથી ગુજરાતના યુવાનોને હળહળતો અન્યાય : 02-08-2017

  • જીપીએસસી પરીક્ષાની પેટર્નમાં ફેરફારથી ગુજરાતના યુવાનોને હળહળતો અન્યાય
  • આફ્રિકન સમીટમાં વડાપ્રધાને આપેલા વચન મુજબ ગુજરાતનો યુવાવર્ગ આફ્રિકન ખાણોમાં મજૂરી કરે તેવી રૂપાણી સરકારની નીતિઃ ડૉ. હિમાંશુ પટેલ

ભાજપ સરકાર ગુજરાત રાજ્યમાં જીપીએસસીની પરીક્ષામાં યુપીએસસીની પેટર્ન અપનાવી ખેડૂતપૂત્રો સહિત ગુજરાતના સામાન્ય યુવા વર્ગને હળહળતો અન્યાય કરી રહી હોવા સામે આક્રોશ વ્યક્ત કરતાં કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાને આપેલાં વચન પ્રમાણે ગુજરાતનાં યુવાનો આફ્રિકાની ખાણોમાં મજુરી કરે તેવી નીતિ રૂપાણી સરકારે અપનાવી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note