બનાસકાંઠા જીલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા ગુજરાત કોંગ્રેસના આગેવાનો
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના વરિષ્ઠ નેતા અને સાંસદ શ્રી અહમદભાઇ પટેલ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ ના પ્રભારી શ્રી અશોક ગેહલોત, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી અને ટીમ કોંગ્રેસ આવતીકાલે તારીખ 30,જૂલાઇ-2017, રવિવાના રોજ મેઘતાંડવ ગ્રસ્ત બનાસકાંઠા વિસ્તારમાં સરકાર ની નિષ્ફળતા અને તંત્ર થી બેહાલ જનતાના આંસુ લુછવા અને મોતની કરૂણાંતિકા ના શિકાર પરિવાર ને સાંત્વના આપવા ગયા હતા.