કૈલાસ-માનસરોવર યાત્રા સહિતના યાત્રાળુઓ-શ્રધ્ધાળુઓને બબ્બે વર્ષ ન ચૂકવાયેલ રાહતની રકમ : 24-07-2017

મતની ખેતી માટે મોટે મોટેથી બૂમો પાડીને હિન્દુઓના હિત માટે વાતો કરતી સરકાર કૈલાસ-માન સરોવર યાત્રાના શ્રધ્ધાળુઓને યાત્રા માટે અપાતી રૂા. ૨૦,૦૦૦ ની રાહત પણ બબ્બે વર્ષ સુધી યાત્રિકોને ચૂકવાતી નથી. જ્યારે અન્ય રાજ્યોમાં તાત્કાલિક અસરથી યાત્રિકોને રાહતની રકમ આપી દેવામાં આવે છે. ત્યારે કૈલાસ-માન સરોવર યાત્રાએ જતા શ્રધ્ધાળુ-યાત્રિકો માટે અન્યાય કરતી ભાજપ સરકારના બહુરૂપી ચહેરાનો પર્દાફાશ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note