આજે એલ.ડી. આર્ટસ કોલેજ ખાતે વિદ્યાર્થીઓને નવા કેમ્પસમાં એન.એસ.યુ.આઈ. : 14-07-2017
આજે એલ.ડી. આર્ટસ કોલેજ ખાતે વિદ્યાર્થીઓને નવા કેમ્પસમાં એન.એસ.યુ.આઈ. દ્વારા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, જીમખાના, હોલ, સ્પોર્ટ્સના ભાઈઓ – બહેનો માટે અલગ અલગ ચેન્જીંગ રૂમ, કેમ્પસના ગાર્ડનનો વિદ્યાર્થીઓ માટે ઉપયોગ, ક્લાસરૂમની વ્યવસ્થા, હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ માટે ટ્રાન્સફરની વ્યવસ્થા, એન.સી.સી. વીંગની વ્યવસ્થા તેમજ કોલેજ ટ્રાન્સફર બખતે મેનેજમેન્ટ દ્વારા આપયેલા વચનોનું ફરજીયાત પણે પાલન થાય તે સાથે બધી જ બાબતોની રજુઆતો કરાઈ હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો