ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને વિશ્વસનીય બનાવવા દરેક મતદારોના ઓળખકાર્ડ સાથે આધારકાર્ડનું જાડાણ કરો : 14-07-

  • ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને વિશ્વસનીય બનાવવા દરેક મતદારોના ઓળખકાર્ડ સાથે આધારકાર્ડનું જાડાણ કરોઃ કોંગ્રેસ
  • ચૂંટણી પંચે સ્વાયત્ત અને નિષ્પક્ષ રહી ગુજરાતમાં ઈવીએમ સાથે VV Pat ની વ્યવસ્થા કરવી જાઈએઃ ડૉ. હિમાંશુ પટેલ

સમગ્ર દેશમાં ચૂંટણી પ્રક્રિયા નિષ્કલંકીત, નિષ્પક્ષ અને વિશ્વસનીય બનાવવા માટે આધારકાર્ડનું દરેક મતદાર ઓળખકાર્ડ સાથે જાડાણ કરવાનું જણાવતાં કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી પહેલાં ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીનમાં VV Pat સાથે જ મતદાન થાય તેવી માંગણી કરી છે

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note