વાહનોમાં નંબર પ્લેટ લગાવવા ચાલતી ઉઘાડી લૂંટ બંધ કરો : 13-07-2017
- ભાજપ અને આર.ટી.ઓ. – એજન્સીની મિલીભગતથી લાખો રૂપિયાનો પ્રજાને બોજઃ પ્રિમાઈસીસ બહાર નંબર પ્લેટ લગાવવામાં જાખમો હોવાથી આ કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરી તપાસ કરાવોઃ ડૉ. હિમાંશુ પટેલ
ભાજપ સરકારના વ્યાપક ખાયકી કરતાં આરટીઓ વિભાગ દ્વારા વાહનોમાં હાઈસિક્યુરીટી નંબર પ્લેટ લગાવવા માટે શામ, દામ, દંડની નીતિ અપનાવી ગ્રાહકો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી હોવાનું જણાવતાં કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે સંબંધીત કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરી સમગ્ર કૌભાંડની તપાસ કરાવવા સાથે આર.ટી.ઓ. પ્રિમાઈસીસમાં જ ફિક્સ ચાર્જથી નંબર પ્લેટ લગાવવાની માંગ કરી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો