સુરત સિવિલ ખાતે મુલાકાત : 12-07-2017

નવી સિવિલ હોસ્પિટલમાં મેડીકલ કોલેજમાં સર્જરીમાં પી.જીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અને તેજસ્વી કારકિર્દી ધરાવતા ડૉ. ધવલ પરમાર આપઘાત કરતા તેના પરિવાર પર અચાનક આવી પડેલ દુ:ખમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વરિષ્ઠ આગેવાનોએ સહભાગી થઈ સાંત્વના પાઠવી હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note