રી-પ્લાન્ટેશનના ચૂંટણીલક્ષી દેખાડા બંધ કરી વૃક્ષારોપણ યોજો : 11-07-2017
- રાજ્યભરમાં હજ્જારો વૃક્ષોનું નિકંદન કાઢી નાખનાર ભાજપ સરકારે છેલ્લા એક દસકામાં કેટલા વૃક્ષોનું નિકંદન કાઢ્યું અને કેટલા નવા ઉછેર્યાં તેની યાદી જાહેર કરવી જાઈએ : ડૉ. હિમાંશુ પટેલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ અમદાવાદમાં મેટ્રો રૂટ ઉપરથી વૃક્ષોને રી-પ્લાન્ટેશન કરવાની કામગીરીને ભાજપ સરકારનો રાજકીય સ્ટન્ટ ગણાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડા. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, અત્યાર સુધી વિકાસના નામે અમદાવાદ સહિત રાજ્યભરમાં હજ્જારો વૃક્ષોનું નિકંદન કાઢી નાખનાર ભાજપ સરકારે છેલ્લા એક દસકામાં કેટલા વૃક્ષોનું નિકંદન કાઢ્યું અને કેટલા નવા ઉછેર્યાં તેની યાદી જાહેર કરવી જાઈએ.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો