શ્રીમતી મીરાકુમાર સરદાર સ્મારકની મુલાકાતે

યુનાઈટેડ પ્રોગ્રેસીવ એલાયન્સ (યુપીએ) ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર શ્રીમતી મીરાકુમારએ સરદાર સ્મારક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી