જીએસટી માં ઉંચા કરમાળખા પરિણામે વેપાર-ઉદ્યોગ અને ખાસ કરીને નાના વેપારીઓમાં ભય અને ડરનો માહોલઃ કોંગ્રેસ : 27-06-2017

  • જીએસટી માં ઉંચા કરમાળખા પરિણામે વેપાર-ઉદ્યોગ અને ખાસ કરીને નાના વેપારીઓમાં ભય અને ડરનો માહોલઃ કોંગ્રેસ
  • કાપડ ઉદ્યોગ સહીત નાના વ્યાપારીઓના હિત માટે આપેલ ત્રણ દિવસની હડતાલને કોંગ્રેસ પક્ષના સંપૂર્ણ ટેકોઃ કોંગ્રેસ

ગુજરાતના ઓળખ સમાન કાપડ ઉદ્યોગના પ્રતિનિધિઓ દ્વારા વારંવારની રજૂઆત છતાં જીએસટીના ઉંચા દર અંગે કેન્દ્રની ભાજપ સરકાર આંખ આડા કાન કરી રહી છે. ત્યારે, કાપડ ઉદ્યોગ સહીત નાના વ્યાપારીઓના હિત માટે આપેલ ત્રણ દિવસની હડતાલને કોંગ્રેસ પક્ષના સંપૂર્ણ ટેકાની જાહેરાત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, જીએસટી લાગુ કરવા માટે જરૂરી માળખાકીય સુવિધા ઉભી ન કરનાર, જીએસટી માં ઉંચા કરમાળખા પરિણામે વેપાર-ઉદ્યોગ અને ખાસ કરીને નાના વેપારીઓમાં ભય અને ડરનો માહોલ ઉભો થયો છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note