૨૬ લોકસભા દીઠ નિયુક્ત વરિષ્ઠ આગેવાનો સાથે આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે બેઠક : 23-06-2017
વિધાનસભા – ૨૦૧૭ “નવસર્જન ગુજરાત” અન્વયે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી અશોક ગેહલોતજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા અને એ.આઈ.સી.સી.ના મંત્રીશ્રીમતી વર્ષા ગાયકવાડ, શ્રી રાજીવ સાતવની ની ઉપસ્થિતીમાં ૨૬ લોકસભા દીઠ નિયુક્ત વરિષ્ઠ આગેવાનો સાથે આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે બેઠક યોજાઈ હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો