નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સાવલી ગામ ખાતે નર્મદાના વિસ્થાપિતોની મુલાકાત : 06-06-2017

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ આજે નર્મદા વિસ્થાપિતોની તિલકવાડા તાલુકાના સાવલી ગામે મુલાકાત લીધી હતી તથા છેલ્લા અગિયાર માસથી ઉપવાસ ઉપર બેઠેલા વિસ્થાપિતોની કેવડીયા કોલોની ખાતે મુલાકાત લીધી હતી અને વિસ્થાપિતોની વસાહતમાં પીવાના પાણી, સિંચાઈનું પાણી, શાળા, રસ્તાઓ, આંગણવાડી, વિસ્થાપિતોના પરિવારમાંથી એક વ્યક્તિને નોકરી અને પુનઃવસવાટને લગતા અન્ય પ્રશ્નોની રજૂઆત સાંભળી હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note