રાજુલા, મહુવા, ગારિયાધાર અને પાલીતાણા વિધાનસભા મત વિસ્તાર : 31-05-2017
કોંગ્રેસ પક્ષના સંગઠન અને વિધાનસભાની ચૂંટણી – ૨૦૧૭ ને ધ્યાનમાં લઈ ત્રણ દિવસીય પ્રવાસના બીજા દિવસે અમરેલી – ભાવનગર જિલ્લામાં સમાવિષ્ટ રાજુલા, મહુવા, ગારિયાધાર અને પાલીતાણા વિધાનસભા મત વિસ્તાર ઉપસ્થિત જિલ્લા સંગઠનના પદાધિકારીઓ, જિલ્લા-તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, સ્થાનિક આગેવાનો-કાર્યકરોને બૂથ મેનેજમેન્ટ અને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં જવાહરલાલ નહેરૂથી શરૂ કરી સરદાર વલ્લભભાઈ પટેલે પંચવર્ષીય યોજનામાં મોટા ડેમ, મોટા કારખાના, મોટી હોસ્પિટલો, કોલેજો-યુનિવર્સિટીઓની સ્થાપના કરી હતી.
પ્રેસનોટ જોવા માટે અહી કિલક કરો