કેન્દ્રની ભાજપ સરકાર-મોદી સરકારના ત્રણ વર્ષના ૩૦ તિકડમ-નિષ્ફળતા પત્રકાર પરિષદ : 26 -05-2017
કેન્દ્રની ભાજપ સરકાર-મોદી સરકારના ત્રણ વર્ષના ૩૦ તિકડમ-નિષ્ફળતા પત્રકાર પરિષદમાં રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતેથી ખુલ્લી કરતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી-રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રીશ્રી, ગુજરાત કોંગ્રેસના પ્રભારીશ્રી અશોક ગેહલોતજીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારના ત્રણ વર્ષનો સાર “ખોટી વાહ-વાહ, વાકડંબર અને વાણી વિલાસ એટલો જ છે. મોદી સરકારના ત્રણ વર્ષ એટલે ‘વચન ભંગ’ અને પૂરાં નહીં થયેલા સપના. એટલે જ, સરકાર તેની આ ‘નિષ્ફળતાની ઉજવણી’ પાછળ રૂા. ૨૦૦૦ કરોડ ખર્ચ કરી રહી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો