“જય જવાન માર્ચ” : 03-05-2017

કેન્દ્રની ભાજપ સરકારની નબળી નિતીઓને કારણે કાશ્મિરમાં જવાનો શહીદ થઈ રહ્યાં છે. હમણાં તાજેતારમાં પાકિસ્તાન દ્વારા બે જવાનોને બર્બરતાપૂર્ણ રહેંસી નાંખવામાં આવ્યા. જેને લઈને પ્રજામાં આક્રોશ છે. પ્રજાની લાગણીને ધ્યાનમાં લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા “જય જવાન માર્ચ” આવતી કાલે તા. ૪થી મે, ૨૦૧૭ ના રોજ સાંજે ૫-૦૦ કલાકે પાલડીથી પ્રયાણ કરશે. આ “જય જવાન માર્ચ” ને ફ્લેગ ઓફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી આપશે અને આ કૂચમાં જોડાશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note