કુલપતિએ સંતોષકારક જવાબ ન આપતા આર.ટી.આઈ. કરવાની ફરજ પડી : 21-04-2017

  • જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડમાં ગેરકાદેસર ખાણી-પીણી બજારના મુદ્દાના સિન્ડીકેટમાં લઇ જવા રજૂઆત
  • કુલપતિએ સંતોષકારક જવાબ ન આપતા આર.ટી.આઈ. કરવાની ફરજ પડી
  • ગુજરાત યુનીવર્સીટી પાસે જી.એમ.ડી.સી.ના કોન્ટ્રાકટની અસલ કોપી ગુમ હોય તેવું લાગી રહ્યું છે.
  • નિષ્પક્ષ તપાસ સમિતિની રચનાની ઉગ્ર માંગણી.

ગુજરાત યુનીવર્સીટીના કુલપતિને જી.એમ.ડી.સી. મેદાનમાં કબજો કરીને બેઠેલા કોન્ટ્રાકરોના વિરોધમાં ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થીઓ માટેની જમીનના ખાનગીકારણ અને વ્યાપારીકરણનો યુથ કોંગ્રેસ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓના શિક્ષણ અને રમતગમત ના ઉદેશ્ય માટેની જમીન ઉપર કબજો કરીને બેઠલા લોકોએ ખણી-પીણીનું ગેરકાયદેસર બજાર બનાવી બેઠા છે તેના વિરોધમાં આજ રોજ કુલપતિ જોડે કયા હેતુ માટે જમીન ફાળવે છે ? અને કયા શરતોને આધીન કોન્ટ્રાકટ ફાળવેલ છે ? તેની માહિતી માંગેલ છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note