ડૉ. બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ : 13-04-2017

તા. ૧૪મી એપ્રિલ ડૉ. બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ ઉપક્રમે રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો, આગેવાનો, ચૂંટાયેલા પદાધિકારીઓ, સ્કૂટર રેલી સ્વરૂપે ડૉ. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરીને સંવિધાનના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકરજીના અપ્રતિમ યોગદાનને યાદ કરાશે.

અમદાવાદમાં સારંગપુર ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને સવારે ૯-૪૫ કલાકે, અમદાવાદ શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલી અર્પણ કરાશે પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note