જી.પી.એસ.સી. વર્ગ ૧ – ૨ ની પરીક્ષા માટે ગ્રામ્ય વિસ્તારના અનેક યુવાનો ચલન ન ભરી શકવાને કારણે હેરાન-પરેશાન : 01-04-2017
- જી.પી.એસ.સી. વર્ગ ૧ – ૨ ની પરીક્ષા માટે ગ્રામ્ય વિસ્તારના અનેક યુવાનો ચલન ન ભરી શકવાને કારણે હેરાન-પરેશાન
- ગુજરાત જાહેર સેવા આયોગ ચલન ભરવામાં બાકી રહેલા ઉમેદવારોને તક આપે.
જી.પી.એસ.સી. વર્ગ ૧ – ૨ ની પરીક્ષા માટે વર્ષ ૨૦૧૭-૧૮ ની જાહેરાત ક્રમાંક ૧૨૧ નું ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૩૧ માર્ચ ૨૦૧૭ હતી. સામાન્ય રીતે ઓન લાઈન ફોર્મ ભર્યા બાદ દરેક સ્પર્ધાત્મક પરિક્ષા બોર્ડ બે થી ત્રણ દિવસનો સમયગાળો ચલન ભરવા માટે આપતા હોય છે. જી.પી.એસ.સી. દ્વારા ચલન ભરવા માટે સમય ન અપાતા જનરલ કેટેગરીના ઉમેદવારોને અન્યાય થયો હોય હોય તેવી લાગણી પ્રવર્તી રહી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો