અહમદભાઈ પટેલ એ આજ રોજ ભરૂચ ખાતે રૂા. ૩૭૯ કરોડના નવ નિર્મિત એકસ્ટ્ર ડોઝડ બ્રિજ (કેબલ બ્રિજ) ના લોકાપર્ણ અંગે કરેલ ટ્વીટ : 06-03-2017
કોંગ્રેસ પક્ષના સાંસદશ્રી અહમદભાઈ પટેલ એ આજ રોજ ભરૂચ ખાતે રૂા. ૩૭૯ કરોડના નવ નિર્મિત એકસ્ટ્ર ડોઝડ બ્રિજ (કેબલ બ્રિજ) ના લોકાપર્ણ અંગે કરેલ ટ્વીટ
મને એ વાતનો આનંદ છે કે, વડાપ્રધાન દ્વારા જે પુલનું ઉદઘાટન કરવામાં આવી રહ્યું છે. તેનાથી ભરૂચના પ્રજાજનો તેમજ દિલ્હી-મુંબઈ વચ્ચે પ્રવાસ કરનારાઓને ઘણી રાહત થશે.
એ વાત સારી છે કે, આ યોજના કાર્યરત થવામાં થોડોક સમય લાગ્યો, પરંતુ આજે આપણે આંતરરાષ્ટ્રીય ધોરણોના સ્તરનો એક પુલ તૈયાર કરી શક્યા છીએ, અને આ બાબત ભરૂચ માટે ગૌરવરૂપ ઘટના છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો