૩૦૦૦ રૂપિયાની કીમતના ડસ્ટબિનના ૯૦૦૦ રૂપિયાની કિંમતના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા : 02-03-2017

  • ૩૦૦૦ રૂપિયાની કીમતના ડસ્ટબિનના ૯૦૦૦ રૂપિયાની કિંમતના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા
  • નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સત્તાધીશો દ્વારા ભ્રષ્ટાચાર અને મળતીયાઓને લાભ અપાવવાનો કારસો.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યશ્રી ઇલ્યાસ કુરેશીએ જણાવ્યું હતું કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ હસ્તકની મ્યુ.શાળાઓમાં ડસ્ટબિન પુરા પાડવા માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે જે બાબતે વાર્ષિક બજેટમાં આ બાબતેનો કોઈ ઉલ્લેખ નથી અને એજન્ડામાં પણ કામ લાવ્યા વિના બરોબર ટેન્ડર બહાર પાડેલ છે

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note