રાષ્ટ્રપતિના ઉદબોધન અંગે આભાર પ્રસ્તાવ પર રાજ્યસભામાં સંબોધન કરતાં સાંસદશ્રી અહેમદભાઈ પટેલ : 07-02-2017

રાષ્ટ્રપતિના ઉદબોધન અંગે આભાર પ્રસ્તાવ પર રાજ્યસભામાં સંબોધન કરતાં સાંસદશ્રી અહેમદભાઈ પટેલ

માનનીય અધ્યક્ષશ્રી,

રાષ્ટ્રપતિના ઉદબોધન અંગે આભાર પ્રસ્તાવ ઉપર બોલવાની મને તક આપવા બદલ આભાર.

મને એ બાબત અત્યંત રસપ્રદ જણાઈ કે રાષ્ટ્રપતિના ઉદબોધન પ્રારંભ ત્રણ મહત્વના ઐતિહાસિક બનાવો સાથે થઈ છે જેવા કે,  ગુરૂ ગોવિંદસિંહની ૩૫૦ મી જન્મજયંતિ, રામાનુજીચાર્ય ૧૦૦૦ મી જન્મજયંતિ અને ચંપારણ સત્યાગ્રહની ૧૦૦ મી વર્ષગાંઠ ગુરૂ ગોવિંદ સિંહે આપણને શું બોધ આપ્યો?

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note