ભાજપ સરકારની બેધારી નીતિથી ટોલટેક્ષમાં કરોડો રૂપિયાની ઉઘાડી લૂંટ : 07-02-2017
- ભાજપ સરકારની બેધારી નીતિથી ટોલટેક્ષમાં કરોડો રૂપિયાની ઉઘાડી લૂંટ
- અમદાવાદ-વડોદરા (નેશનલ હાઈવે નં. ૮) ના જુના રોડ પર એક્સપ્રેસ હાઈવે (નેશનલ એક્સપ્રેસ હાઈવે નં. ૧) કરતાં પણ બમણો ટોલટેક્ષ ઉઘરાવી ભાજપ સરકાર દ્વારા ચલાવાતી લૂંટ તાત્કાલિક બંધ કરવી જાઈએઃ ડા. હિમાંશુ પટેલ
જૂના અમદાવાદ – વડોદરા વચ્ચે અવર-જવર કરવામાં રૂ. ૩૫૦ જેટલો અસહ્ય ટોલટેક્ષ ઉઘરાવતી ભાજપ સરકાર દ્વારા કરોડો રૂપિયાની ચલાવાતી ઉઘાડી લૂંટ સામે આક્રોશ વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, અમદાવાદ – મુંબઈ એક્સપ્રેસ હાઈવે કરતાં પણ અમદાવાદ – વડોદરા વચ્ચેના જૂના રોડ પર ડબલ કરતાં વધારે લેવામાં આવતો ટોલટેક્ષ તાત્કાલિક અસરથી બંધ કરવો જાઈએ.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો