ભાજપની કારોબારી અંગે : 22-01-2017
ગુજરાતમાં ૨૦ વર્ષથી સત્તાધારી ભાજપની કારોબારીની કરુણતા તો એ છે કે, પ્રજા માટે શું કર્યું અને હવે શું કરશે તે અંગે ચર્ચા-વિચારણા કરવાને બદલે પ્રતિપક્ષ કોંગ્રેસ પક્ષ પર ઠરાવ પસાર કરવો પડે એ જ દર્શાવે છે કે, ભાજપ સરકારની જનવિરોધી નીતિઓ ખુલ્લી પડી ગઈ છે. જેનો સમાજના વિવિધ સંગઠનો હિસાબ માંગી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષ પર આક્ષેપ કરવાને બદલે ભાજપ કારોબારી પ્રમાણિકતાથી ચિંતન-મનન-મંથન કરી ગુજરાતના નાગરિકોના હિતમાં ઠરાવ પસાર કરે તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો